અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તઆલાના ફઝલો કરમથી અમન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આપની ખીદમતમાં છેલ્લા ઘણાં વર્ષોથી ફરજ બજાવીએ છીએ. ચાલુ સાલ હજ એન્ડ ઉમરાહ ટુર્સ નું આયોજન કરવામાં આવ્યું છે. હાજી સાહેબાનની સારી ખીદમત થાય અમો સેવામાં હાજર રહીએ એ જ હમારો ધ્યેય છે.
મક્કા – મદીનામાં બને એટલી નજદીકની હોટલમાં આરામદાયક બધી જ સુવિધા સાથે અજીજીઆ સીફ્ટીંગ હોટલ હજના 3 દિવસ પહેલા અને હજના 3 દિવસ પછી રહેવાનું માત્ર એક જ નામ અમન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ભારત સરકારશ્રીના નીતી નિયમો અનુસાર આયોજન કરતા આનંદ અનુભવીએ છીએ જે ખીદમતનો મોકો આપવા નીચે જણાવેલ સ્થળ , ઓફિસ અથવા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા આભારી બનશો.